Search This Website

Sunday, February 5, 2023

ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) માટે ભરતી

 ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ : ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), BPM અને ABPM માટે જાહેરાત કરવામાં આવી છે. આ પોસ્ટ માટે લાયકાત ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. www.indiapostqdsonline.gov.in પર ઑનલાઇન અરજીઓ તારીખ 16/02/2023 સુધી સબમિટ કરવાની રહેશે.

આ આર્ટિકલમાં જાણીશું કે,

  • ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા કઇ કઇ જગ્યાઓ પર ભરતી કરશે ?
  • ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ માં પગાર ધોરણ શું છે ?

પોસ્ટ

  • પોસ્ટમેન (ગ્રામીણ ડાક સેવક-GDS)
  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
  • આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)

કુલ જગ્યાઓ

  • 40889

પગાર ધોરણ

  • BPM : Rs.12,000/- 29,380/-
  • GDS / ABPM : Rs.10,000/- 24,470/-

જરૂરી તારીખ

  • ફોર્મ શરૂ તા. : 27/01/2023
  • ફોર્મ છેલ્લી તા. : 16/02/2023
  • કરેક્શન (સુધારા) માટે તા. : 17/02/2023 થી 19/02/2023

લાયકાત

  • 10 પાસ
  • (ધો.10 માં ગણિત, અંગ્રેજી અને ભાષાનો (હિન્દી) વિષય ફરજિયાત હોવો જોઈએ.)
  • (તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી અંગેનું સર્ટિ)

વયમર્યાદા

  • 18 થી 40 વર્ષ

ચલણ 

  • Rs. 100/- (ફક્ત ઓપન, ઓબીસી, E.W.S. માટે )
  • બાકી અન્ય કેટેગરી માટે : ચલણ નથી.
  • તેમજ સ્ત્રીઓ માટે : ચલણ નથી.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  1. ફોટો / સહી
  2. આધાર કાર્ડ
  3. લાયકાત પ્રમાણે માર્ક શીટ (ધો.10 ની માર્કશીટ ફરજિયાત)
  4. જાતિ અંગેનો દાખલો
  5. LC (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)

અગત્યની લીંક

ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.
અરજી કરવા માટે : અહી ક્લિક કરો.
ફી સ્ટેટ્સ માટે : અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

અન્ય માહિતી

ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.


આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ઇન્ડિયન પોસ્ટમાં અરજી કરવા માટે છેલ્લી તારીખ કઇ છે ?

16/02/2023

ઇન્ડિયન પોસ્ટમાં ઓનલાઇન અરજી કરવા માટે ઓફીસીયલ વેબસાઈટ કઇ છે ?

www.indiapostqdsonline.gov.in

ઇન્ડિયન પોસ્ટમાં પગાર ધોરણ શું છે ?

BPM : Rs.12,000/- 29,380/-
GDS / ABPM : Rs.10,000/- 24,470/-

No comments:

Post a Comment






















Join With Us

satta king chart